અન આવો આવો મારી હે વેળાની દેવી આવો
મારો દુબળી વેળાનો એ દલાહો દેરા આવો
માં રૂપિયો હશે એના ઘેર હો હંગુ થાહ દેરા
માં હવાર હોય તો હોંજે ખાવાની વેળા ના હોય
હે માં ચોમાહુ આવ હુંહરો ઘરમાં વરહાદ પડ
હે એની વેળા મારી વાધેણ દેવી આવો
મારુ ડાબા હૃદયનું પડખું આવો
એ હાર મારી લાડવાઈ મારી હાવ હાચુ હોનું દેરા આવો
હો વેણ મારી માના કદી પાછા ના ફરે
હે વેણ મારી માના કદી પાછા ના ફરે
વેણ મારી માના કદી પાછા ના ફરે
મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હો માનો દીવાના અજવાળે આખું કુળ રે તરે
માના દીવાના અજવાળે આખું કુળ રે તરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
જનમારો રે તરે જેને માતા રે મળે
જનમારો રે તરે જેને માતા રે મળે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે અંતરના ઓરડે દીવો માનો બળે
મતલબની દુનિયામાં મતલબી મળે
મારા ભેળી છે માં વેરીઓ ડરે
હો નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે
નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
દિવા મેતો ભાવથી માડી તારા કર્યા
વીતી વેળા વહમી તે સુખના દાડા કર્યા
નોમ તારું લીધું ને કોમ પાર પડ્યા
વેરીઓ રે મારા આજ પગમાં તારા પડ્યા
હો મારી નાવડી તારી આવી વારે માડી
મારી નાવડી તારી આવી વારે માડી
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોનહ બોલી ફરી જાય પણ માતા ના ફરે