હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હે હે હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારુ ધુળ ધાણી કર્યુ જીવતર
એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હો રાખી અંધારા માં ઘર મોંડયુ પરભારુ
જા દગાળી તારુ નહી થાય હારુ
હો હો તારા કારણે ઘર ભેળાણું મારુ
મારા મીઠા જળ માં લુણ નાખ્યું તે ખારુ
હે આનુ આલશે રોમ મારો વળતર
મને વાગેલા માથે તે વગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હો મારા દિલના તને નેહાકા લાગશે
આજે નહિ તો કાલે ભોગવવુ રે પડશે
હો હો તારી પાથરેલી જાળ ના કોટા તને વાગશે
એ દાડે તને રોતા છાનુ ના કોઈ રાખશે
એ તે તો બળયા માથે કરાવી બળતર
તેવો બેવફા નુ રુપ તે દેખાડયું માણારાજ
હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારુ ધુળ ધાણી કર્યુ જીવતર
એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ