LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyrics
ધીરા-ધીરા ઝીણા ઝીણા
હવે દુનિયામાં નથી સંભળાતા પડઘાઓ આંસુના

ધીરા-ધીરા ફિણા ફિણા
હવે દુનિયામાં નથી રે સમાતા દરિયાઓ આ સુના

શું રેતી શું મોતી શું દરિયા
હાથોથી આંકાઓ છે સરિયા
ભૂંસી નાંખો, હસી નાખું

કોરા-ભીના છે રાખ ના
કોઈ રે જલાવો નહીં તો બુઝાવો હવે હૈયાધુણાં

કોરા - ભીના છે આંખ ના
ના હું રડી પાડું ના હું સંતાડું બંજરીયા ખુણા

WRITERS

Parth Dipesh Desai, Aalap Dipesh Desai, Bhargav Purohit, Nayan Jain, Abhishek Jain, Amit Desai, Suryadeep Basiya

PUBLISHERS

Lyrics © Phonographic Digital Limited (PDL)

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other