LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mogal Tara Aangnama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
માેગલ તારા આંગણામાં
આવી રૂડી નોરતાની રાત
માતાજી તારી
આરતીનો આસમાની ઠાઠ
માેગલ તારા આંગણામાં
આવી રૂડી નોરતાની રાત
ઊંડળમાં આભ ને
ચાંદાનો ગરબો
એમાં વળી તારલાની ભાત
આવી રૂડી નોરતાની રાત
માેગલ તારા આંગણામાં
આવી રૂડી નોરતાની રાત
ઉગમણા ઓરડામાં
જાગે છે જયોત અને
જપે દિનરાત તારા જાપ
નવે નવ ખંડ એની
પૂરાવે શાહેદી
તું પરગટ આપોઆપ
તારી મરજીથી હો પ્રભાત
આવી રૂડી નોરતાની રાત
માેગલ તારા આંગણામાં
આવી રૂડી નોરતાની રાત

WRITERS

Jigardan Gadhavi

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None