LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gujarati J Chaale

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
આપએ હો કઈ નહીં મિઠું

ગુજરાતીઓ પૈસા પાછળ ની ભાગે પણ
આ પૈસો જ છે ને તે ગુજરાતી પાછળ ભાગે
ISRO ના founder હોય કે ભારતનું બંધારણ
બકા પૂછી લે કોઈને હો ખાલી ગુજરાતી જ ચાલે
ધંધો હોય કે પછી દેશની આઝાદી હોય
એક હાચો ગુજરાતી બકા કાંઈ માં ની ગાંઠે
ઇતિહાસ તમે ઉચકી ને જોઈ લેવ
જા કોઈ બી ની ચાલે ને તા ગુજરાતી જ ચાલે
દેશનો અરબપતિ બનવા માટે લોઈ ગુજરાતી હોવું જોઈએ
World Cup જીતવું હોય તો team માં ગુજરાતી હોવા જોઈએ
જયારે વિપક્ષ એકજૂથ થતું દેખાય
ત્યારે હમજી જાવું હામે એક ગુજરાતી હોવો જોઈએ
આવું કયું કાપડ છે જે મારા સુરત માં ની મળે
કોઈ બી motel માં જાવ US ની માલિક ગુજરાતી મળે
Risk હોય કે Ishq ગુજરાતી પાછળ ની પડે
કયો ખૂણો છે દુનિયાનો જા એક ગુજરાતી ની મળે??
સૌરાષ્ટ્ર આપરૂ માન
અમદાવાદ આપરી જાન
સુરત નું ખાણ પાણ
આપરૂ કચ્છ આપરી શાન
ગરબા વગર પૂરો થાય ની કોઈ બી પ્રસંગ
ગુજરાત ની સંસ્કૃતિ
માની ગયું આખું હિન્દુસ્તાન
ખાવાનું કાંઈ tension ની જ જુવે તે ખા
થેપલા ને ફાફડા ને ઢોકળા હો ખા
નડિયાદ થી આનંદ, નવસારી થી વલસાડ
ને સુરત ની વાત લાલા કાંઈ ખાવા માં થોડી થાય
ગુજરાતીઓ પૈસા પાછળ ની ભાગે પણ
આ પૈસો જ છે ને તે ગુજરાતી પાછળ ભાગે
ISRO ના founder હોય કે ભારતનું બંધારણ
બકા પૂછી લે કોઈને હો ખાલી ગુજરાતી જ ચાલે
ધંધો હોય કે પછી દેશની આઝાદી હોય
એક હાચો ગુજરાતી બકા કાંઈ માં ની ગાંઠે
ઇતિહાસ તમે ઉચકી ને જોઈ લેવ
જા કોઈ બી ની ચાલે ને તા ગુજરાતી જ ચાલે
ચાલો ફરાઈ લાવ તમને ગુજરાત આજે
સાપુતારા વરસાદ માં બો ટોપ લાગે
આપરા પાવાગઢ હામે બકા કાંઈ બી ની લાગે
દેવભૂમિ દ્વારકા ના બધા દર્શન એ ભાગે
સિંહ ની અવાજ મારા ગીર થી ગાજે
Statue of Unity બો ઊંચી લાગે
લક્ષ્મી વિલાસ હોય કે સોમનાથ નું મંદિર
બકા પૂછી લે કોઈને હો ખાલી ગુજરાતી જ ચાલે
Wow નીકરે મો થી જોઈ ને રાણી કી વાવ
અડાલજ ની વાવ આજુ હું બતાવ જ?!
એક જિંદગી ઓછી પડી જાય ફરવા માટે
બીજી વાર આવે ગુજરાત માં તો ૨ લઈ ને આવ જ
ભજન બી થાય ને ડાયરા બી થાય
ડાકલા ને દોરિયા ને ગરબો બી થાય
ને આજ કાલ તો ગુજરાત માં hiphop બી થાય
બીજું કે jungle ને હાચવે મારા આદિવાસી ભાઈ
ગુજરાતીઓ પૈસા પાછળ ની ભાગે
પણ આ પૈસો જ છે ને તે ગુજરાતી પાછળ ભાગે
ISRO ના founder હોય કે ભારતનું બંધારણ
બકા પૂછી લે કોઈને હો ખાલી ગુજરાતી જ ચાલે
ધંધો હોય કે પછી દેશની આઝાદી હોય
એક હાચો ગુજરાતી બકા કાંઈ માં ની ગાંઠે
ઇતિહાસ તમે ઉચકી ને જોઈ લેવ
જા કોઈ બી ની ચાલે ને તા ગુજરાતી જ ચાલે

આ song મારા US ના ભાઈઓ માટે
આ song મારા Australia ના ભાઈઓ માટે
આ song મારા Europe ના ભાઈઓ માટે
આ song મારા UK ના ભાઈઓ માટે
આ song અરે ગુજરાતી માટે
જે દુનિયાના ખૂણે ખૂણે વસાયેલા છે
સમજો જો, કાઢી સુરત ગુજરાતી
ગુજરાતીઓ પૈસા પાછળ નહીં ભાગે
પણ આ પૈસો જે છે ને તે ગુજરાતી પાછળ ભાગે
ISRO ના founder હોય કે ભારતનું બંધારણ બકા
પૂછી લે કોઈને હો ખાલી ગુજરાતી ચાલે
ધંધો હોય કે પછી દેશની આઝાદી હોય
એક હાથ છો ગુજરાતી બકા કઈ માની ગાઢે
ઇતિહાસ તમે ઉચકીને જોઈ લો
જા કોઈ બીની ચાલે નહિતર ગુજરાતી ચાલે
મારું નામ કે તારજ છે
અને મેં સુરતથી કાઢી

WRITERS

Karan Patel

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other