LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Baaghi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
૨Pac ના એટલા મોટા fan કે મોત બી એના જેવી જુવે
કરી રાખ્યા આવા કામ લોકો ભૂલતા ની ભૂલે
ભલ ભલા દાનવ ભેન્ચોદ એમની ગાંડ દબાઈ બેઠા
ને વાર જોઈ કે હવારે કરણની આંખ ક્યારે ખુલે
મારા ગાલ ફૂલતા જોઈને લોકોના મોરા ફૂલે
તું દબાવવાનો મને એ તું ભૂલે
મારું premiere જોઈને જ you-tube પર ભલ ભલ ધૂજે
Only god can judge me, ભલે તું ગમે તે બોલે
આ લોકો મને ખાડામાં જોવો છે, પણ ભૂલી ગયા આ લોકો કે ચાંદ પર બી ખાડા છે
આ બધા દુઃખ બેન્ચોદ એક હામટા કેમ?
ગઈ કાલે રાતના જ જોયા ભેન્ચોદ કરમ તો મારા હારા છે
ખરાબ પરિસ્થિતિ બધું જ બતાવી દે કે કોણ તારા ખરાબ, ને કોણ તારા હારા છે
લોકોને ખાલી મારી તરક્કી જ દેખાય પણ જોતા
નથી આંખના નીચે circles કેટલા કાળા છે
નામ નથી લેતા પણ અમે બહુ ઉપકાર કર્યા
Swag ના કપડા પહેરીને કેટલા લોકો star બન્યા
સિદ્ધાંત આપડો એક જ કે નૈરા ને તો મૈરા
આજે આવું થાય કે jacky ને મેં પહેલા કેમ ની મળ્યા
ભલે બંગલાઓમાં મારા ગીત વાગે
પણ સુરતની એક બી ટપરીની જ્યાં કરણ નથી વાગ્યો
ગાંડ તો કાયદેસર બરવાની જ ને કેમ કે ગામડિયો આ જોની આખી game ચલાવવા લાગ્યો
પહેલા લોકો મને બધેથી કાયરું
Shoot પર જાવ તો કેતા ભેન્ચોદ આ લોકો ચાલ્યો
કેવું લાગે છે? જ્યારે આજે આ લોકો ચાલ્યો
આ લોકો જોની ભેન્ચોદ આખી game ખાઈ ચાલ્યો
લોકો chapri કેતા પહેલા હવે વિચાર કરે છે
મારા લોકો મારા પર આજે બહુ proud કરે છે
કરણ કઈ નથી બોલતો એનું કામ બોલે છે
Slangs ની 16 લીટી આખું ગુજરાત બોલે છે
તમે વહેમમાં રહી ગયા game ના, અમે વટથી લઈ ગયા
તમે shame માં રહી ગયા fame ના, અમે વટથી કહી ગયા
તમે jail માં રહી ગયા brain ના, ખુલા મનથી કહી ગયા અમે
તમે game ને રાખો પાસે, અમે ગુજરાત લઈ ગયા
Bike પર ફરવા વાળાના song mini cooper માં વાગે
Mini cooper ને છોડ helicopter માં વાગે
કોઈથી છાનું નહીં રહેતું તમે હમ ખાઈને કહેજો
જો ભૂલથી બી speaker માં hukeykaran વાગે
મેં હજુ ભૂખ્યો ભલે મેં આખું scene ખાઈને બેઠો
તું pills ખાઈને બેઠો, મેં desi ghee ખાઈને બેઠો
કોઈ મે મે નથી કરતું ત્યારથી કસાઈ થઈને બેઠો
ગુજરાત hiphop નું scene મેં આખું spark કરીને બેઠો
તું fake ને મેં real, એ આપડી તફાવત છે
કરણનું હર એક song દીકરા એક બગાવત છે
બધા ઊભા થઈ જાય ભેન્ચોદ મારા song સાંભળીને
જેમ કે ઊભા થાય બધાના જ્યારે screen પર શેરાવત છે
10 વર્ષનો પોયરો મારું ગીત ગાતો છે
ની ગાવું જોઈએ ભેન્ચોદ પણ બહુ fine ગાતો છે
શનિવારની હવારે કોઈ મને યાદ ની કરવો
કેમ કે મારા બાપને પીપળે મેં પાણી પાતો છે
ખિસ્સામાં રૂમાલ, ને છાતી પર સુરત
ને જોની દીકરા આજે ફરે વટથી
ભલે બીજો મને મારી નાખે પછી પણ જે પહેલો આવ્યો ને
એનું તો ભેન્ચોદ નરક નક્કી
૨Pac ના એટલા મોટા fan કે મોત બી એના જેવી જુવે
કરી રાખ્યા આવા કામ લોકો ભૂલતા ની ભૂલે
ભલ ભલા દાનવ ભેન્ચોદ એમની ગાંડ દબાઈ બેઠા
ને વાર જોઈ કે હવારે કરણની આંખ ક્યારે ખુલે
મારા ગાલ ફૂલતા જોઈને લોકોના મોરા ફૂલે
તું દબાવવાનો મને એ તું ભૂલે
મારું premiere જોઈને જ youtube પર ભલ ભલ ધૂજે
Only god can judge me, ભલે તું ગમે તે બોલે
હવે મેં ત્યારે જ સુધર્યો જ્યારે મારા પર ફૂલ પડે
આ લોકો વાર જોઈને બેઠા કરણ ભૂલ કરે
મેં કહ્યું કે વહેમની કોઈ દવા નથી બની, પણ આ
કરણ બધા વહેમને હવે દૂર કરે
સુરતની વાણી જ આવી છે અમે કઈ તોતરા નથી
બોલીથી judge ની કરો અમને અમે તોછડા નથી
અમારું કામ જ બોલે ભેન્ચોદ અમે કઈ બોલતા નથી
માંએ બદામ બહુ ખવડાવી કઈ બી ભૂલતા નથી
બાર દેશ બેઠા ગુજરાતીઓ, કહે મને ગુજરાત hip-hop માટે જ બી કરે ભેન્ચોદ એ તું જ કરે
મારા માટે તમે ખોટું ની વિચારો ની તો શનિ કરતા પહેલા તમને કરણ નડે
મારા fans મારી life predict કરે ને એમ કહે
"કોઈએ આની કર્યું ને હવે તું કરવાનું"
કોઈના કહેવાથી મેં ચૂપ નથી બેઠો પછી આ school teacher હોય મારા કે પછી આ ભરવાઓ
મેં જો મારું મારા ગામમાં મને "Escobar" કહેજો
હસીને લટકી જાવ દેશ માટે તો "Saddam" કહેજો
જો ગાયબ થઈ જાવ હું હવામાં તો "Subhas" કહેજો
ને પોતાને જ ગોળી મારી દઉં તો મને "Azad" કહેજો
હું "inquilab" બોલું છું "zindabad" કહેજો
જો દાનમાં આપું ને મેં સત્તા તો "Sardar" કહેજો
કોઈ પૂછે પરમ ધર્મ હું તો "Balidan" કહેજો
જો મને કોઈ ઇજ્જત ની આપે ને તો "Kalakaar" કહેજો
એની માને છોડે ગાંડ ફાડી લખા એક દારો
શાંતિથી ચાલ્યા કર ની લોરા તું જોઈ છે હાનો
બાપ વાગે છે mic, ભરવા બેસી રે ચાનો
હવે કોઈની ગાંડમાં દમ નથી કે મને પૂછે તું કાનો?
તમે system માં ઉતરવા વાળા
ને અમે આજ system પર ભેન્ચોદ મુતરવા વાળા
અમે તો બચપણથી બગડેલા જ છીએ
આ કોઈ બીજા ઓહે ભેન્ચોદ જે સુધરવા વાળા
બધાના મન પરથી ઉતરવા વાળા
પોતે જ પોતાના દુઃખને અમે હરવા વાળા
વાતને ખાલી અમારા ઘર સુધી આવવા દે
ને પછી જો કઈ કઈ હદને અમે ગુજરવા વાળા
મારું biggest inspiration મારું પહેલું song
હજી springer મને કહે "તું Gujarati hiphop નો king છે boss"
મારી પાસે scene છે boss
They wanna know about my mufking secret sauce
ભગવાન પાસે મને કાંઈબી ની જોઈએ
ખાલી પેટ મારું full ને હારી ઊંઘ આવી જોઈએ
આ જિંદગી એ ભેન્ચોદ દુઃખ બહુ બતાવ્યા
હવે મોત બી આવે ને તો હસતી હસતી આવી જોઈએ
મારી માં એક time પર દુઃખી હતી મારા થી
હવે બધી મારી વાત પર એને હસી આવી જોઈએ
ભગવાન મોત મને શહીદો વાળી આપજે
ને જો ની અપાય ને તો મને મારા બાપ જેવી જોઈએ
૨Pac ના એટલા મોટા fan કે મોત બી એના જેવી જુવે
કરી રાખ્યા આવા કામ લોકો ભૂલતા ની ભૂલે
ભલ ભલા દાનવ ભેન્ચોદ એમની ગાંડ દબાઈ બેઠા
ને વાર જોઈ કે હવારે કરણની આંખ ક્યારે ખુલે
મારા ગાલ ફૂલતા જોઈને લોકોના મોરા ફૂલે
તું દબાવવાનો મને એ તું ભૂલે
મારું premiere જોઈને જ you-tube પર ભલ ભલ ધૂજે
Only god can judge me, ભલે તું ગમે તે બોલે

WRITERS

Karan Girish Patel

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other