LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyrics
હૈયા કેરો હાર બનવ્યો એમા પ્રેમ સાગરના મોતી
સાયબા હો
હો સાયબા હો
પ્રેમના નગરમાં મહેલ સજાવ્યો એમા વાટુ તમારી જોતી
સાયબા હો
હો સાયબા હો

હે અંજવાળી રાતે યાદ તારી આવે
અંજવાળી રાતે યાદ તારી આવે
નૈનો મા નીર છલકાય
સાયબા હો
હો સાયબા હો

યાદોનો વાયરો વાવડ લાયો આજે ન આંખ્યું મારી રોતી
સાયબા હો
હો સાંજણા હો

હો વળતા વાલમજી વાર કેમ લાગી
વાટ્યું જોઈને મારી આંખ્યું થઇ રાતી
હો તારા ને મારા હાલ છે સરખા
વાત મુલાકાત જઈ સમણે રે થાતી

હે વેદના વિરહની સરખા સતાવે
વેદના વિરહની સરખા સતાવે
મળવાની વેળા કયારે થાઈ
સાયબા હો
હો સાંજણા હો

હૈયા કેરો હાર બનવ્યો એમા પ્રેમ સગરના મોતી
સાયબા હો
હો સાયબા હો
હો સાંજણા હો

હો રમવાને રાસ જો કાનજી આવે
રાધાને શ્યામની જોડી રે જામે
હા રાધા બોલાવેને શ્યામ ના આવે
તો જનમોની પ્રીતને કોણ રે માને

હે મનના માનેલા મળે સામ સામે
મનના માનેલા મળે સામ સામે
જોઈને મન હરખાઈ
સાયબા હો
હો સાંજણા હો

હૈયા નો હાર હેતથી પહેર્યો પ્રેમની વાદળી વરસી
સાયબા હો
હો સાયબા હો

હા રૂદિયાના રજવાડે મહેલ સજાવ્યો મારા વાલમજી સંગે રહેતી
હો સાંજણા હો
હો સાયબા હો, સાયબા હો, સાયબા હો

WRITERS

SAMRAAT, DHAVAL KAPADIYA, MANU RABARI

PUBLISHERS

Lyrics © Raleigh Music Publishing LLC, RALEIGH MUSIC PUBLISHING

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other