ચાંદલા મા જોઈ મેં તો માત્ર આજ આવો
ચાંદલા મા જોઈ મેં તો માત્ર આજ આવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
પગલાં પાડીને લાખ આશિષ વરસાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
ચૂંદડી ધરી આશિષ માંગુ આશિષ દેવા આવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
માડી કુમકુમ નાં પગલાં લઈ આવો મારે દ્વારે
હું તો વાટ જોઉં તમારી રાત રાત જાગી
મારા સૂપણાં માં આવી મને પાવન કરી જાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
પગલાં પાડીને લાખ આશિષ વરસાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
હે... ઓલે ઝોલે આવો માડી રમવા આવો
પેલા ચાંદલાઓ ચમકાવી આભ સજાવો
મારા દીવડાની જ્યોત ને અખંડ કરી જાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
દીવડાની જ્યોત ને અખંડ કરી જાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
પગલાં પાડીને લાખ આશિષ વરસાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
ચાંદલા મા જોઈ મેં તો માત્ર આજ આવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો
પગલાં પાડીને લાખ આશિષ વરસાવો
તમે રમવા અમારે કાજ માત આજ આવો